પહેલા નોરતે વરસાદ અને ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની ઓછી સંખ્યા જોવા મળી હતી, તેમ છતાં શહેરમાં પરંપરા, આધુનિકતા અને નવા પ્રયોગો સાથે ગરબાનો રંગ જામ્યો છે.