સરકારે ઘટાડેલા GSTના દરોથી કાપડ બજારને કોઈ ખાસ લાભ નહીં, જૂનાગઢ વેપારીઓનો વસવસો
2025-09-23 115 Dailymotion
GSTના દરોમાં ફેરફાર સાથેે પણ કાપડ ઇન્ડસ્ટ્રીઝ, નાના વેપારીઓ અને ખરીદારોને કોઈ મોટી રાહત આપી નથી રહ્યા, આવો વસવસો વ્યક્ત કરી રહ્યાં છે જુનાગઢના વેપારીઓ.