Surprise Me!

નવરાત્રીમાં ચોટીલા ચામુંડા માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આઠમે ડુંગર પર હવન અને મહાપ્રસાદનું આયોજન

2025-09-23 0 Dailymotion

ચામુંડા માતાજીના મંદિરે આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને આસો સુદ નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી અને પૂનમે ભીડ વધુ રહે છે.

Buy Now on CodeCanyon