અમદાવાદની દાંડિયા બજારમાં આજે પણ દાંડિયાની એટલી જ ડિમાન્ડ, જાણો દાંડિયાના પ્રકાર અને ભાવ
2025-09-23 8 Dailymotion
નવરાત્રી દરમિયાન અમદાવાદના બજારમાં પણ દાંડિયાનું મહત્વ વધી જાય છે. ત્યારે અમદાવાદના બજારમાં આપણે જાણીએ કે દાંડિયા કેટલા અને ક્યાં પ્રકારના આવે છે.