કુલ 2.33 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોની ચકાસણી હાથ ધરી હતી. આ વેરિફિકેશન રાજ્ય સરકારના 12 માપદંડોના આધારે કરવામાં આવ્યું હતું.