છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય ખોરાક મકાઈ હોવાના લઇને મકાઈનું ખુબ મોટા પ્રમાણ માં વાવેતર કરવામાં આવે છે.