નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાતાં શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.