હાલ જીલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કારીગરો દ્વારા કલાત્મક અને નયનરમ્ય ફુલારા ગરબા બનાવવામાં આવી રહ્યા છે.