પંડોર ગામના આહીર સમાજ યુવક મંડળે છેલ્લા 25 વર્ષથી નવરાત્રીને ભક્તિમય બનાવી, પરંપરાગત ગરબાની આગવી ઓળખ ઉભી કરી છે.