સ્માર્ટ સિટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ત્રણ હોસ્પિટલમાં કુલ 3,500 કેસ નોંધાયા છે.