Surprise Me!

ગોધરા પોલીસે CCTV ફુટેજ જાહેર કરી ઈન્ફ્લૂએન્સરનો ફોડ્યો ભાંડો, 'ફોલોઅર્સ વધારવા માટે કર્યુ કૃત્ય'

2025-09-24 7 Dailymotion

ગોધરામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ દ્વારા માર મારવાના મામલે પોલીસે CCTV ફૂટેજ જાહેર કર્યા છે અને ઇન્ફ્લુએન્સરનું જુઠ્ઠાણું છતું કર્યુ છે.

Buy Now on CodeCanyon