પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના ફોર્મ સામે ઉમેદવાર ભરત પટેલે વાંધા અરજી કરી હતી પરંતુ 2 કલાકની સુનાવણી બાદ તેમનું ફોર્મ માન્ય રખાયું હતું.