આ વર્ષે ગરબાના પરંપરાગત પોષાક અને ટ્રેડિશનલ લુકની સાથે યુવાઓમાં ટેમ્પરરી ટેટૂનો ક્રેઝ પણ ખૂબ જોવા મળી રહ્યો છે.