Surprise Me!

સુરેન્દ્રનગર: નોકરીની લાલચે 35 લાખની છેતરપિંડી, ત્રણ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

2025-09-24 3 Dailymotion

આરોપીઓએ જયેશકુમારને જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનિટરી ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેમનું કોર્પોરેશનમાં સેટિંગ છે.

Buy Now on CodeCanyon