સુરતના વેસુમાં મહાવીર કોલેજના ગ્રાઉન્ડમાં યશવી નવરાત્રી 2.0, ભક્તિ અને ઉલ્લાસનો અનોખો સંગમ
2025-09-24 5 Dailymotion
મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડમાં આયોજિત યશવી નવરાત્રી 2.0. આ નવરાત્રીનું મુખ્ય આકર્ષણ જર્મન ટેકનોલોજીથી બનેલો 1.40 લાખ સ્ક્વેર ફૂટનો વિશાળ ડોમ.