મહાકાળી માતાનું મંદિર ભક્તોને સાક્ષાત પાવાગઢનો અનુભવ કરાવે છે. જ્યાં દૂરથી આવતા ભક્તો પણ મા જગદંબાના દર્શન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.