ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે, ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે.