વિસડાલીયા રૂરલ મોલ: ‘વોકલ ફોર લોકલ’નો જીવંત પ્રેરણાસ્ત્રોત, 300થી વધુ લોકોને મળી રોજગારી અને વૈશ્વિક ઓળખ
2025-09-25 2 Dailymotion
ગુજરાતના માંડવી તાલુકાના વિસડાલીયા ગામ ખાતે સુરત વન વિભાગ દ્વારા શરૂ કરાયેલો ‘રૂરલ મોલ’ આજે દેશના અન્ય રાજ્યો માટે આદર્શ મોડેલ બન્યો છે.