Surprise Me!

સુરેન્દ્રનગરમાં 120 વર્ષથી યોજાતી અનોખી 'પુરુષ ગરબી', કોઈ સંગીત નહીં માત્ર તાલીઓથી ગરબા રમે છે

2025-09-26 8 Dailymotion

આ ગરબીમાં કોઈ પણ સંગીત કે વીજાણુ યંત્રની મદદ વિના મોઢેથી ગરબા ગઈ તાલીઓના તાલે ફક્ત પુરુષો ગરબા ગાતા હોય્ તે દ્રશ્ય આકર્ષણરૂપ બન્યુ છે.

Buy Now on CodeCanyon