Surprise Me!

જુનાગઢ ખાતે રાજ્ય સ્તરની કબડ્ડી સ્પર્ધાનું આયોજન, અહીંથી ગુજરાતની ટીમની થશે પસંદગી

2025-09-26 53 Dailymotion

ગુજરાતના અલગ અલગ જિલ્લાના શ્રેષ્ઠ ખેલાડીઓનો સમાવેશ કરીને ગુજરાતની એક ટીમ બનાવવામાં આવશે. જે આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે આયોજિત થતી કબડી સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Buy Now on CodeCanyon