દાહોદ: હોસ્ટેલમા બગડી ધો.8ની વિદ્યાર્થિનીની તબિયત, હોસ્પિટલમાં મોત, પરિવારે કહ્યું કંઈક અજુગતું થયું
2025-09-26 107 Dailymotion
દાહોદના ગોધરા રોડ સ્થિત એક રેસિડેન્સિયલ શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતી ધો.8ની વિદ્યાર્થિનીની અચાનક તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.