નવરાત્રી દરમિયાન મેકઅપ અને ડ્રેસિંગની સાથે મહિલા ખેલૈયાઓ નખને લઈને પણ એકદમ કેર ફૂલ બને છે, તેથી જ આકર્ષક નેઈલ આર્ટની બોલબાલા વધી છે.