Surprise Me!

અમદાવાદ: સિંધુભવન રોડ વિસ્તારમાં રહેતા લોકો માટે ખુશ ખબર, 18.40 કરોડના ખર્ચે બનશે પાણીની ટાંકી

2025-09-26 0 Dailymotion

સિંધુ ભવન એક્સટેન્શન રોડ પાસે 18.40 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે, જેનાથી અંદાજીત 55 હજારથી વધુ લોકોને શુદ્ધ નર્મદાનું પાણી મળશે.

Buy Now on CodeCanyon