125 વર્ષથી 'વાડી ગામની પોળ'માં થતાં શેરી ગરબાની પરંપરા, અહીં માત્ર બહેનો અને માતાઓ જ રમે છે ગરબા,
2025-09-26 180 Dailymotion
અમદાવાદ સ્થિત વાડી ગામની પોળમાં છેલ્લા 125 વર્ષોથી પરંપરાગત શેરી-ગરબાનું આયોજન થાય છે, આ ગરબા રાત્રે 10.30 થી વહેલી સવારે 3 વાગ્યા સુધી ચાલે છે.