Surprise Me!

ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવમાં SP સફીન હસન સહિત અધિકારીઓ ગરબે ઝૂમ્યા

2025-09-26 20 Dailymotion

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં મહિસાગર જિલ્લાના એસપી સફીન હસન ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા.

Buy Now on CodeCanyon