સસ્તા ટુર પેકેજ અને આકર્ષક ટ્રાવેલિંગ પ્લાન બતાવીને અનેક ટ્રાવેલ્સ સંચાલકોને છેતરનાર ભેજાબાજ મહારાષ્ટ્ર ખાતેથી પકડાયો છે.