ઋષિકેશ પટેલે ગઈકાલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલી એસ. કે. પટેલ યુનિવર્સિટીમાં યોજાઈ રહેલા નવરાત્રિ મહોત્સવની મુલાકાત લીધી હતી.