આસો માસમાં મા હરસિદ્ધિ રાજપીપળા પધાર્યા હતા. ત્યારથી અહીં મા હરસિધ્ધિનો 10 દિવસનો ભાતિગળ મેળો ભરાય છે.