Surprise Me!

વેરાવળના લૂંભા ગામની સરકારી શાળામાં ઓરડાની અછત, બે ઓરડાઓમાં 1 થી 8 ધોરણના બાળકો કરે છે અભ્યાસ

2025-09-26 6 Dailymotion

હાલમાં શાળામાં માત્ર બે ઓરડા છે, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલે છે અને આચાર્યની કચેરી પણ સમાવવામાં આવે છે.

Buy Now on CodeCanyon