ઠંડીનો આવેલો ચમકારો હવે ફરી વાયરલને પગલે ચિંતા જરૂર ઉભી કરશે. જુલાઈ મહિનાથી સતત થોભેલા વરસાદને કારણે વાયરલ રોગચાળામાં ઘટાડો નોંધાયો છે.