અમદાવાદ: PG સામે AMCની કડક કાર્યવાહી; 385 પીજીને નોટિસ, NOC અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત
2025-09-26 7 Dailymotion
શહેરના સાત ઝોનમાં ચાલતા 401 પીજીમાંથી 385ને નોટિસ આપવામાં આવી છે. હવે સોસાયટીની NOC અને પોલીસ વેરિફિકેશન વિના કોઈ પણ પીજી ચલાવી શકાશે નહીં.