ગણદેવીના કુંભરવાડમાં સવાસો વર્ષથી ચાલતા લુપ્ત થતા દોરી રાસના વારસાને યુવાનો સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે.