ગત 25 તારીખે જુનાગઢના ઝાંઝરડા રોડ પર રશ્મિન ઢોલરીયા નામના યુવાન પર આરોપીએ છરી વડે હુમલો કરીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી.