આજથી શરૂ થયેલા હાથીયા નક્ષત્રમાં મંડાણી વરસાદની શક્યતા, સૂર્યગ્રહણના દિવસે ઈન્દ્રધનુષ દેખાતા અશુભ સંકેત
2025-09-27 4,318 Dailymotion
હાથીયા નક્ષત્રના 14 દિવસો દરમિયાન બપોર બાદ ગાજ વીજ સાથે ભારે મંડાણી વરસાદ પડવાની શક્યતા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે.