Surprise Me!

વેરાવળમાં ઘીની દુકાનમાં દરોડા, મોટી માત્રામાં ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, વેપારી સામે કાર્યવાહી

2025-09-27 150 Dailymotion

ગીર સોમનાથ જિલ્લા SOG ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વેરાવળમાંથી એક ઘીની દુકાનમાં દરોડા પાડીને ભેળસેળ વાળું ઘી વેચનાર વેપારીને ઝડપી પાડ્યો છે.

Buy Now on CodeCanyon