Surprise Me!

નર્મદા જિલ્લા કલેકટરને મનસુખ વસાવાએ આડે હાથ લીધા, કહ્યું-તમે સરમુખત્યારશાહી ચલાવો છો

2025-09-27 5 Dailymotion

નર્મદા જિલ્લાના કલેકટર સંજય મોદીને મનસુખ વસાવાએ કહ્યું, તમે સરમુખત્યારશાહી ચલાવો છો, કોઈના દબાણમાં આવીને કામ કરો છો...

Buy Now on CodeCanyon