તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને ગામના બે મુખ્ય મંદિરો, ચામુંડા માતાજી મંદિર અને અંબાજી માતાજી મંદિરને નિશાન બનાવ્યા હતા.