AAP પ્રદેશ પ્રમુખના ભાજપના GST સુધારા પર આકરા પ્રહારો, ઈશુદાન ગઢવીએ શું કહ્યું- 8 વર્ષથી...
2025-09-27 0 Dailymotion
તેમણે આ ઘટાડાને 8 વર્ષની "GST લૂંટ" પછીનો મામૂલી સુધારો ગણાવ્યો છે. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઘટી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે