ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલા દીપડાના બચ્ચાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ
2025-09-27 141 Dailymotion
ઉનાના સૈયદ રાજપરા ગામે એક ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં શિકારની શોધમાં આવેલું દીપડાનું બચ્ચું ખાબક્યું હતું, જેને વન વિભાગે સફળતાપૂર્વક બચાવ્યું હતું.