Surprise Me!

ડીસાના વાસણા ગામે દૂધ મંડળીની સાધારણ સભામાં હુમલાની ઘટના, પૂર્વ ચેરમેન અને વર્તમાન મંત્રી સામસામે

2025-09-27 7 Dailymotion

વાસણા ગામે દૂધ મંડળીમાં સાધારણ સભા મળી. આ સાધારણ સભા બાદ ભાવ વધારા અને હિસાબોને લઈને દૂધ મંડળીમાં બે જૂથ વચ્ચે હુમલાની ઘટના બની.

Buy Now on CodeCanyon