અમદવાદમાં વસતો નાગર બ્રાહ્મણ સમાજ પોતાની સદીઓ જૂની પરંપરા 'બેઠા ગરબા' દ્વારા મા જગદંબાની આરાધનાની વિશિષ્ટ શૈલી જાળવી રહ્યો છે.