Surprise Me!

વાંસદા અને ચીખલી તાલુકામાં વરસાદી વિનાશ, ચીખલીમાં સરકારી અનાજના ગોડાઉનની દિવાલ ધરાશાયી, 277 ટન અનાજ પલળ્યું

2025-09-28 6 Dailymotion

નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે નવસારીના ચીખલી તેમજ વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં તારાજી સર્જાય છે.

Buy Now on CodeCanyon