નવરાત્રીના 9 દિવસો દરમિયાન બેઠા ગરબાની એક વિશેષ પરંપરા જુનાગઢે સમગ્ર રાજ્ય અને દેશને આપી હોવાની એક પ્રબળ માન્યતા છે.