સુરતના કામરેજમાં 'રોડ નહીં તો ટોલ નહીં' મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રર્દશન, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત
2025-09-28 3 Dailymotion
ગંભીર સમસ્યા અને તંત્રની ઉદાસીનતાના વિરોધમાં કામરેજ તાલુકા કોંગ્રેસે આજે આક્રમક વલણ અપનાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.