નવસારી: તોફાની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી, 100થી વધુ ઘરોના છાપરા ઉડ્યા, અનેક પરિવારો બેહાલ
2025-09-28 14 Dailymotion
ગત મોડી રાત્રે નવસારી જિલ્લામાં ત્રાટકેલા તોફાની વાવાઝોડાએ ચીખલી અને વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં ભારે નુકસાનનું પગેરું છોડી ગયું છે.