નાગર જ્ઞાતિ દ્વારા આયોજિત ગરબામાં તમામ ખેલૈયાઓ મન મૂકીને પારંપરિક વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈને ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે.