સુરતમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ, નવરાત્રીના આયોજનો પર પાણી ફેરવાયું, કોઝ-વે ભયજનક સપાટી પર
2025-09-28 1 Dailymotion
ભારે વરસાદના કારણે કોઝ-વે પર જળસંકટ ઘેરાયું છે. તાપી કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક વધતાં સુરતને રાંદેર-સિંગણપોર સાથે જોડતો કોઝ-વે ભયજનક સ્થિતિમાં મુકાયો છે.