નર્મદામાં પોલીડ હેડ ક્વોર્ટર ખાતે 'રેવા રક્ષક ગરબા'નું આયોજન, પોલીસ સાથે નગરજનો પણ ગરબે ઘુમ્યા
2025-09-28 25 Dailymotion
નર્મદા પોલીસના મુખ્ય હેડ ક્વાર્ટર જીતનગર ખાતે "રેવા રક્ષક ગરબા "ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ અધિકારી સહિત સ્થાનિક નગરજનો ગરબે ઘુમી રહ્યા છે.