Surprise Me!

અમદાવાદ સહિત દેશભરમાં ભારતની જીતનો જશ્ન , અમેરિકા અને દુબઈમાં પણ ક્રિકેટપ્રેમીઓએ કરી જીતની ઉજવણી

2025-09-29 8 Dailymotion

એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને નવમી વખત ટ્રોફી જીતી લીધી. ત્યારે ટીમ ઈન્ડિયાની આ જીતને વધાવવા માટે અમદાવાદીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

Buy Now on CodeCanyon