ભાવનગરમાં અનરાધાર મેઘ ખાબક્યો, ખેડૂતો અને ખેલૈયાઓ બંને ચિંતિત, શેત્રંજી ડેમના 30 દરવાજા ખોલાયા
2025-09-29 161 Dailymotion
ભાવનગર શહેર અને જિલ્લામાં ખાબકેલા વરસાદે ખેલૈયાઓ અને ખેડૂતો બંનેને ચિંતિત કરી દીધા છે. બીજી તરફ ભાવનગરની જીવાદોરી ગણાતા શેત્રુંજી ડેમમાંથી ફરી પાણી છોડાયું છે.